પરીક્ષા દરમિયાન સંવેદનશીલ કેન્દ્રો પર નજર રાખવા માટે વહીવટીતંત્રમાં ફરજ બજાવતા ૨૫ જેટલા ક્લાસ ૧ અને ક્લાસ ૨ અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવશે.
બોર્ડ પરીક્ષામાં અગાઉ જિલ્લા કક્ષાએ સ્થાનિક શિક્ષકો અને આચાર્યોની સ્કવોડ બનાવવામાં આવતી હતી.જે વિવિધ સ્કૂલોમાં ચેકિંગ કરતી હતી.જોકે સીસીટીવીથી પરીક્ષા પર નજર રાખવાનું શરુ કરાયા બાદ હવે સ્થાનિક સ્કવોડ બનાવવાનું બંધ કરી દેવાયું છે.માત્ર રાજ્ય કક્ષાની વિજિલન્સ સ્કવોડ ઉડતી મુલાકાતે આવતી હોય છે.
Reporter: admin