વડોદરા : રોડ પર શેરડી નો કચરો ફેંકનાર સામે વડોદરા મહાનગર પાલિકાની ટીમ એક્શનમાં આવી કાર્યવાહી કરી છે.

શહેરના આજવા રોડ પર આવેલા શ્રી ગણેશ આઈસ ડીસ અને રસના સંચાલકને દસ હજાર રૂપિયા નો દંડકર્યોછે ,રોડ પર સંચાલકે કચરો ફેંકયો હતો જેથી પાલિકા ની ટીમે કાર્યવાહી કરીછે.રોડ રસ્તા પર કચેરો ફેંકનાર સામે પાલિકા એ કાર્યવાહી કરતા રસ્તા પર કચરો ફેંકનારા ઓ માં ફફડાટ ફેલાયો છે.

પાલિકા એ અસરકારક પગલાં લીધા છે.પાલિકા દ્વારા રસ્તા પર કચરો નહિ ફેંકવા માટે સૂચન કરવા માં આવ્યું હોવા છતાં પણ કેટલાક વેપારીઓ નહિ ગાંઠતાં આખરે પાલિકા એ કરી દંડનાત્મક કાર્યવાહી કરી છે ,પાલિકા એ રસ્તા પર કચરો ફેંકનાર વેપારી ને દસ હજાર ની પાવતી આપી છે.

Reporter: admin