વડોદરા : રાહુલ ગાંધી પર હુમલાને લઈને વિરોધ પ્રદર્શન કરાયું હતું. રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા કોંગ્રેસી નેતાઓ પહોંચ્યા હતા.
ડીસીપી અભય સોની અને પોલીસ કર્મીઓ સાથે કોંગ્રેસ ના કાર્યકરોનું ઘર્ષણ થયું હતું.કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભીખાભાઇ રબારી ને ધક્કો વાગતા મામલો બીચકયો હતો. કોંગ્રેસના કાર્યકરોએ જમીન પર બેસી ધરણા કર્યા હતા.ડીસીપી અભય સોનીને ભાજપનો ખેસ પહેરી લેવા કહ્યું હતું.
આ અધિકારીઓ ભાજપ ના નેતા ને સલામ કરે છે.કોંગ્રેસ ના નેતાઓને ધક્કા મારવામાં આવે છે. પ્રજા રાહુલ ગાંધીને પ્રેમ કરે તે આવા લોકોને ગમતું નથી.કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સાથે પણ ગેરવર્તણૂકનો આરોપ મુકાયો છે.
Reporter: admin