વડોદરા: ૨૩ વર્ષની અસફળ સરકાર સામે આમ આદમી પાર્ટીએ મોરચો માંડ્યો છે.
વડોદરામાં વડાપ્રધાન આવવાના હોવાથી યુદ્ધના ધોરણે કામ થઈ રહ્યુ છે. વડોદરા વરસાદમાં ભ્રષ્ટ્રાચારની પોલ ખુલી છે તેમ છતાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ છે. તેમ આમ આદમી પાર્ટી એ જણાવ્યું છે.વિનાશના દ્રશ્યો યથાવત છે,તેમ છતાં વિનાશને છૂપાવવા વિકાસ સપ્તાહનું આયોજન થયું છે.
વડોદરા પૂરગ્રસ્તોને સહાય નહિ આ તો કેવો વિકાસ?તેવો સવાલ આઆપ એ ઉઠાવ્યો છે.વડાપ્રધાનના રૂટ પર યુદ્ધના ધોરણે કામગીરી થઈ છે પરંતુ પૂરગ્રસ્ત વિસ્તાર ઠેર ને ઠેરછે .
Reporter: admin