વાંકાનેર ગામની સાર્વજનિક હાઇસ્કુલમાં બંને વિદ્યાર્થીઓ ભણતા હતા.
જયુબેન લાલજીભાઈ ગોહિલ ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની રહેવાસી મેવલીયા પુરા ગામ અને વિવેક સોમાભાઈ ભોઈ રેહવાશી નમિશરા ગામ ધોરણ ૧૨ કોમર્સમાં ભણતો વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું. બંને વિદ્યાર્થીઓ સવારથી જ શાળા એ ગયા જ નથી હોવાની માહિતી શાળા પ્રશાસન દ્વારા મળેલ છે
Reporter: admin