વડોદરા : દંતેશ્વર તળાવમાં મૃતદેહ તરતો જોઈ સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી.ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો.

તળાવ માંથી મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં મળ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે.ઘટનાની જાણ થતા ઉમટ્યા સ્થાનિકોના ટોળા ઉમટ્યા હતા.


Reporter: admin