News Portal...

Breaking News :

આજે આપણે ટેસ્ટી અને હેલ્થી મિલેટસ લડ્ડુને કેવી રીતે બનાવા એ જાણીશું.

2024-07-27 16:45:55
આજે આપણે ટેસ્ટી અને હેલ્થી મિલેટસ લડ્ડુને કેવી રીતે બનાવા એ જાણીશું.


મિલેટસ ખાવા ડાયાબિટીસ ના દર્દી માટે પણ સારુ હોય છે અને શરીરમા તાકાત મળે છે. 


મિલેટસના લાડુ બનવવા માટે સૌ પ્રથમ એક કપ મિલેટસ લો અને તેને એક ચમચી ઘી લઇ શેકી લો થોડો કલર બદલાય એટલે એને ગેસ બંધ કરી ઠંડુ પડવા દો. હવે 2 ચમચી ઘીમા કાજુ અને બદામ ને સાંતળી લો અને ગેસ પરથી ઉતારી લો. હવે ઠંડા પડેલા મિલેટસને મિક્ષર જાર મા લઇ અદ્યકચરો પીસી લ્યો.


ત્યારબાદ આ મિક્ષરમા સેકેલું ડ્રાયફૂટ, એક કપ દાડેલી ખાંડ અને ઘી થોડું થોડું ઉમેરો. ઘી ને ત્યા સુધી ઉમેરવું જ્યાં સુધી લાડુ વડવાનુ સ્ટ્રક્ચર બની નં જાય. આ લાડુ મા લગભગ એક થી દોઢ કપ જેટલું ઘી વપરાશે. ઘીને ઉમેર્યા પછી લાડુ વાળી દો. આ લાડુ તમે એક અઠવાડિયા સુધી ખાઈ શકો છો. નાના બાળક થી લઇ બધા માટે આ લાડુ ખાવામાં હેલ્થી રહે છે.

Reporter: admin

Related Post