News Portal...

Breaking News :

સાવલીનાં જૂના સમલાયા ગામમાં બોગસ મતદારોનો હોવાનો આક્ષેપ કરાયો.

2025-06-19 16:07:44
સાવલીનાં જૂના સમલાયા ગામમાં બોગસ મતદારોનો હોવાનો આક્ષેપ કરાયો.


જુના સમલાયામાં 15 થી 20 મતદારો બોગસ હોવાની વાત પ્રકાશિત થઈ...



બોગસ મતદારો સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના છરાદ ગામમાં પણ મતદાર યાદીમાં નામ ધરાવે છે અને સાવલી તાલુકાના જુના સમલાયા ગામમાં પણ મતદાર યાદીમાં નામ ધરાવે છે..જુના સમલાયા ના સરપંચ પદના ઉમેદવાર શૈલેષભાઈ સોલંકી દ્વારા મતદાન યાદીની ઓનલાઇન તપાસ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો્જુના સમલાયામાં ભરવાડ અટક અને અને આ જ મતદારો સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના છારદ ગામમાં ચભાડ અટક ધરાવે છે..


શૈલેષભાઈ સોલંકી દ્વારા અગાઉ પણ આ બાબતે 2023 માં આ બોગસ મતદારો વિરુદ્ધ સાવલી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું..તંત્રની ઘોર બેદરકારીનાં લીધે નિષ્પક્ષ ચૂંટણી અને યોગ્ય ઉમેદવાર ને એવા બોગસ મતદાતા ઓ નાં પ્રતાપે ભોગ બનવા નો વારો આવે તેમાં નવાઈ નય..સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જેને તાલુકા માં સમાવિષ્ટ ગ્રામ પંચાયતોના ચૂંટણી અધિકારી દર ચૂંટણી વખતે નિમવામાં આવે છે.જેથી મતદાન સુધારણા કાર્યક્રમ યોજાય છે તો આવા બોગસ મતદાતાઓ ઉપર નજર કેમ નાં પડી....


Reporter: admin

Related Post