News Portal...

Breaking News :

મહાનગરપાલિકા દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના કોમ્પ્યુટરાઇઝ ડ્રો યોજાયો

2025-01-25 18:22:54
મહાનગરપાલિકા દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના કોમ્પ્યુટરાઇઝ ડ્રો યોજાયો


વડોદરા :  શહેરમાં અંકોટા વિસ્તારમાં આવેલુ સર સયાજીરાવ ગૃહમાં વડોદરા મહાનગર પાલિકા દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના રાજીવ આવાસ યોજના તથા bsup જેવી વિવિધ યોજનાઓ કુલ 780 આવાસો ફાળવવા માટે કોમ્પ્યુટરાઇઝ ડ્રો ગુજરાત સરકાર ના મુખ્ય દંડક બાલ કૃષ્ણ શુક્લ અને  મેયરપિન્કીબેન સોની હસ્તે યોજવામાં આવ્યો હતો. 


વડોદરા શહેરમાં અકોટા વિસ્તારમાં આવેલુ સર સયાજીરાવ ગ્રહમાં વડોદરા મહાનગર પાલિકા દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના રાજીવ આવાસ યોજના તથા વિવિધ યોજનાઓ કુલ 780 આવાસો ફાળવવા માટે કોમ્પ્યુટરાઇઝ ડ્રો નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં તમાંમ મહાનુભાવોનુ સ્વાગત કરવામાં આવશે અને જેમાં ખાસ ઉપસ્થિત માં ગુજરાત રાજ્ય મુખ્ય દંડક બાલ કૃષ્ણ શુક્લ તથા સાસંદ ડો હૈમાગ જોષી તથા મેયરપિન્કીબેન સોની તથા ચેરમેન ડો શીતલ મીસ્ત્રી તથા અર્પિતા સાગર તથા પુર્વે ચેરમેન ડો હિતેન્દ્ર પટેલ તથા સયાજીગંજ વિઘાનસભાના ઘારાસભ્ય કેયૂર રોકડિયા તથા કાઉન્સિલર અન્ય મહાનુભાવો ઉપસ્થિતિમાં  કોમ્પ્યુટરાઇઝ ડ્રો નુ આયોજન કરવામાં આવ્યું હતું 


સાથે જ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓને  આવાસ યોજના લાભ લીધો હતો અને આવાસ યોજના હેઠળ લોકો ને ઘર નુઘર મળે તે હેતુ સર કોમ્પ્યુટરાઇઝ ડ્રો નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાંલાભાર્થીઓને આવાસ યોજના નો લાભ લીધો હતો.

Reporter: admin

Related Post