રોડના કોન્ટ્રાકટરની કામગીરી અને હલકી ગુણવત્તા મુદ્દે ભારે ચર્ચા જાગી નવીન પુલની કામગીરી માં ભારે ભ્રસ્ટાચાર અને બેજવાબદારી નો કિસ્સો પ્રકાશ માં આવ્યો

રોજના હજારો ભારદારી વાહનો આ રસ્તા પરથી પસાર થાય છે ત્યારે પુલની ગુણવત્તા મુદ્દે ભારે સવાલો ઊભા થયા.સરકાર દ્વારા ૨૪ કરોડ ની માતબર રકમ બ્રિજ માટે ફાળવેલી હતી પણ ૨૪ કરોડ પાણી માં ગયા હોવાની લોક મુખે ચર્ચા વર્ષો જૂનો બ્રિજ તેજ હાલત માં છે જ્યારે નવીન બનાવેલ બ્રિજ ની ઉદઘાટન પેહલા જ ખખડધજ હાલતમાં


Reporter: admin