News Portal...

Breaking News :

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મંત્રી જગદીશ વિશ્વકર્માએ વડોદરાના સિટી કમાન્ડ એન્ડ કંટ્

2024-08-28 16:22:37
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મંત્રી જગદીશ વિશ્વકર્માએ વડોદરાના સિટી કમાન્ડ એન્ડ કંટ્

કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સમગ્ર જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિના પગલે થયેલ નુકસાન, પાણી ભરાયેલ સ્થળો, રેસ્ક્યુ કામગીરી સહિતની વિગતવાર માહિતી મેળવી હતી સમગ્ર પરિસ્થિતિ સત્વરે પૂર્વવત બને તે દિશામાં યુદ્ધના ધોરણે પ્રયાસો હાથ ધરવા મંત્રીએ જિલ્લા વહીવટી તંત્રને સૂચન કર્યા

Reporter: admin

Related Post