વડોદરા: શહેરમાંથી સર્પાકારે પસાર થતી વિશ્વામિત્રી નદીએ આ વર્ષે રોદ્ર સ્વરૂપ ધારણ કરતા ભારે તબાહી સર્જાઈ છે.
હવે વિશ્વામિત્રી નદીની સપાટી ઘટતા વિશ્વામિત્રી નદીના તટમાં અનેક સ્થળોએ ધોવાણ થયાની માહિતીઓ સામે આવી છે. હાલ શહેરના નવલખી મેદાન ખાતે બનાવેલ કૃત્રીમ તળાવ પાસે વિશ્વામિત્રી નદીની કોતરમાં કૃત્રીમ તળાવના ભાગે માટીનું ખુબ મોટી માત્રામાં ધોવાણ થતા ગણપતિ વિસર્જન દરમ્યાન લોકોએ તથા તંત્રએ સાવચેતી દાખવવા સાથે સુરક્ષાના પગલાં ભરવા પડશે.
Reporter: admin