ધ ગ્રેટ ઇન્ડિયન કપીલ શર્મા શોમાં રવિન્દ્રનાથ ટાગોરના અપમાન બદલ વિવાદ ચાલી રહ્યો છે.
આ શો કોમેડી શોમાં ખુબ પ્રસિદ્ધિ હાંસલ કરી છે, પરંતુ હાલ વિવાદ ચાલી રહ્યા છે. કપીલ શર્મા શોમાં રવિન્દ્રનાથ ટાગોરના અપમાન બદલ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. સલમાન ખાનનું આ શો સાથે જોડાયેલું હોવાનું જાણતા તેને પણ નોટિસ આપવામાં આવી છે.
જેના ખુલાસામાં સલમાન ખાને જણાવ્યું કે આ કપીલ શર્મા શો સાથે તેને કોઈ લેવાદેવા નથી. ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચતા બઁગો ભાષી મહાસભા ફાઉન્ડેશન દ્વારા કાયદાકીય કાર્યવાહી કરતા નોટિસ આપવામાં આવી છે. જે બાબતે સલમાન ખાને ખુલાસો કરતા કહ્યું કે આ શો સાથે તેને કોઈ લેવાદેવા નથી.
Reporter: admin