ડેસરના માયા ટેકરીના રહેવાસી ભીખાભાઈ કાળુભાઈ પરમારની થઈ હત્યા..તારીખ 11/ 11 /2024ના રોજ ભીખાભાઈ કાળુભાઈ પરમાર ગુમ થઈ ગયા હતા
તેમના પરિવાર દ્વારા તેમની શોધખોળ કરતા હતા તે દરમિયાન તેમના પરિવાર દ્વારા હીરુ તલાવડી પાસે શોધખોળ કરી રહ્યા હતા ત્યારે ભીખાભાઈ કાળુભાઈ પરમારનો મૃતદેહ મળી આવ્યો..ભીખાભાઈ કાળુભાઈ પરમારની હત્યા કરી શરીરના બે ભાગ જુદા કરી ફેંકી દેવામાં આવ્યા હતા.
મૃતક ભીખાભાઈ કાળુભાઈ પરમારની ઉંમર 51 હતી તેઓ ખેત મજૂરી કરી પોતાના પરિવાર સાથે પોતાનુ જીવન ગુજારતા હતાડેસર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી..પોલીસ દ્વારા ડોગ સ્કોર દ્વારા તપાસ કરવામાં આવી..
Reporter: admin