ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા (દર્ભવતી)ડભોઇ મતવિસ્તારના ડભોઇ તાલુકા અને વડોદરા તાલુકાના ગામોને જોડવા રસ્તાઓ માટે 9.75 કરોડ ફાળવ્યા.
જેમાં (દર્ભાવતી) ડભોઇ તાલુકાના સંકરપુરથી શિરોલાના રસ્તા માટે 2.80 કરોડ.બોરિયદથી જૂની માંગરોળ માટે 2.10 કરોડ અને વડોદરા તાલુકાના સમસાબાદથી ખાનપુર ગામ માટે 3.60 કરોડ,રાયપુરા રામપુરાથી રામદેવનગર માટે 1.25 કરોડ ફાળવવામાં આવ્યા
Reporter: admin