News Portal...

Breaking News :

મહેસુલ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો

2025-04-22 12:26:34
મહેસુલ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો


વડોદરા:  જિલ્લા મહેસૂલ કર્મચારીઓ જિલ્લા કલેકટર કચેરી ખાતે મહેસુલ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો હતો.



ગુજરાત રાજ્ય મહેસૂલી મહામંડળના આદેશ અનુસાર, વડોદરા જિલ્લા મહેસૂલ મંડળ દ્વારા આજે જિલ્લાની તમામ મહેસૂલી કચેરીઓમાં કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શન કરાયું છે.મહેસુલી વિભાગ ના કર્મચારી જણાવ્યું અમારી પડતર માંગણીઓ સ્વીકારે મહેસુલ વિભાગમાં કામ અર્થે આવતા લોકોને હાલાકી ન પડે તેનું પણ આ કર્મચારીઓ ધ્યાન રાખશે.સિનયોરિટી યાદી,જીલ્લા ફેર બદલીની અરજી નો નિકાલ, કારકુન થી ન્યાય મામલદાર પ્રમોશન માંગ, આ માંગની સાથે કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો છે.

Reporter: admin

Related Post