અમદાવાદમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે.
હત્યાના બનાવો બાદ જાણીતા લોકગાયક વિજય સુવાળાએ તેના ભાઈ અને 50થી વધુ મિત્રો સાથે મળીને ઓઢવ વિસ્તાર બાનમાં લીધો હોવાની ઘટના સામે આવી છે.
દિનેશ ક્યાં છે? આજે તેને જાનથી મારી નાખવાનો છે. તેવી ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું
Reporter: admin