વડોદરા શહેર માટે રાહતના સમાચાર.
વિશ્વામિત્રી 32.50 થતા શહેરના રસ્તા ઉપર થી પાણી ઉતરવાનું શરૂ. ફાયર કંટ્રોલ ની માહિતી અનુસાર શહેરના કાલાઘોડા સહિત અકોટા દાંડિયાબજાર બ્રિજ ખુલ્લા થઈ ગયા. રસ્તાઓ ખોલી દેવામાં આવ્યા. શહેર ફરી ધબકશે નાગરિકોના ચહલ પહલ થી. વડોદરા પર વાહન વ્યવહાર શરૂ થયો. મોટાભાગના રસ્તા ખુલી દેવામાં આવ્યા છે.
...
...
Reporter: admin