રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં દુર્ઘટના મા 28 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ગોઝારી દુર્ઘટનાને લઇ રાજકોટ બાર એસોસિએશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે
પ્રેસિડેન્ટ બકુલ રાજાણીએ જણાવ્યું કે, 'મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે અમારા દ્વારા નિર્ણય લેવામાં આવેલ છે કે આરોપીનો કેસ કોઈ જાણવામાં આવ્યુ છે કે હાલ મા આ કેસ ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે,આ મામલે રાજકોટ મહાનગરપાલિકા ને ખખડાવતા જણાવ્યું કે હવે અમને 'સરકાર અને તંત્ર 'પર ભરોસો રહ્યો નથી. મંજૂરી વગર આટલા સમય થી ગેમઝોન ચાલતું કેમ હતું? જેના લઇ ને સવાલો કર્યા હતા.
જાણવામાં આવ્યુ છે કે હાલ મા આ કેસ ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે, આ મામલે રાજકોટ મહાનગરપાલિકા ને ખખડાવતા જણાવ્યું કે હવે અમને 'સરકાર અને તંત્ર 'પર ભરોસો રહ્યો નથી. મંજૂરી વગર આટલા સમય થી ગમેઝોન ચાલતું કેમ હતું? જેના લઇ ને સવાલો કર્યા હતા.વધુ માહિતી મુજબ રાજકોટ ગેમઝોન પછી બે આસિસ્ટન્ટ એન્જિનિયર, બે ડેપ્યુટી એન્જિનિયર અને બે પોલીસ ઈન્સપેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
Reporter: News Plus