હાલ માં અલગ અલગ રાજ્યો માં વરસાદ નું આગમન શરુ થઇ ગયું છે , કેરળ માં પ્રથમ વરસાદ પછી અલગ અલગ જગ્યાએ વરસાદ ની એન્ટ્રી થઇ રહી છે
કહેવાય છે કે મુંબઈ માં વરસાદ પડે પછી ગુજરાત માં વરસાદ આવે છે , તો મુંબઈ માં વરસાદ નું આગમન થઇ ગયું છે ને હવે ગુજરાત ના કેટલાય જિલ્લા માં વરસાદ પાડવાનું ચાલુ થઇ ગયું છે .હવામાન વિભાગ દ્વારા આગામી ૬ દિવસ માં ગુજરાત અને સૌરાષ્ટ્ર માં વરસાદ પડવાની શક્યતા છે.ગુજરાત માં લોકો ગરમી ના કારણે કંટાળી ગયા છે જ્યાં વરસાદ ના લીધે ઠંડક ના કારણે સૌ ને રાહત મળશે , રાજ્ય માં સુરત , અમદાવાદ , છોટાઉદેપુર માં પણ વરસાદ પડ્યો હતો
જેના લીધે લોકો ને ગમરી થી રાહત મળી છે . હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માં ગુજરાત ના અલગ અલગ જિલ્લાઓ માં વરસાદ પડવાની શક્યતા છે , આગામી ૬ એક દિવસો માં ગુજરાત અને સૌરાષ્ટ્ર ના અલગ અલગ જિલ્લા માં વરસાદ પડશે અને ગરમી નું પ્રમાણ ઓછું થશે એવું હવામ વિભાગે જણાવ્યું છે .
Reporter: News Plus