જાગૃત નાગરિક કાર્યાલય ના સ્થાપક અને કન્ઝ્યુમર એક્ટીવીસ્ટ તરીકે જાણીતા પી વી મુર્જાની ગ્રાહકોની સુરક્ષા માટે અને કાર્યો કરતા હતા અને તેઓ તે બાબતે ખૂબ જ જાણીતા હતા કોઈપણ નાગરિક સાથે અન્યાય થાય તો તેની સામે અવાજ ઉઠાવવામાં પ્રથમ નામ તેઓનું જ આવતું હતું. જાણીતા સામાજિક કાર્યકર દ્વારા માનસિક ત્રાસથી કંટાળી જઈને આપઘાત કર્યો હતો અને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું જો કે આ બાબતે કારેલીબાગ પોલીસ મથકને જાણ થતા તેઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને મામલો સંભાળ્યો હતો.
ગ્રાહક સુરક્ષા ના જાણકાર અને સામાજિક કાર્યકર પી.વી.મુરજાણી દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વિવિધ આરોપ પ્રત્યારોપ સાથે પોતાની આપવી તે વ્યક્ત કરી હતી અને વિવિધ ગંભીર આક્ષેપ લગાવીને સોશિયલ મીડિયાના માધ્યમથી સુસાઈટ નોટ જાહેર કરી હતી. અને પોતા નું જીવન ટૂંકાવ્યું હતું જો કે આ બાબતે કારેલીબાગ પોલીસ મથકને જાણ થતા તેઓની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બનાવો અંગેની તપાસ હાથ ધરી હતી.
...
Reporter: admin