વડોદરામાં વિશ્વામિત્રી નદીની કામગીરી અને તેને લગતા પ્રશ્નોના જવાબ પ્રજાને ન મળતા આજ રોજ કોંગ્રેસના કાઉન્સિલરો વિપક્ષ નેતા સાથે મેયરની ઓફિસની બહાર દેખાવો કરી વિરોધ કર્યો હતો

ગત સભામાં સવાલ પૂછતા હોભાળો થયો અને મેયર 30 મિનિટમાં જ દરખાસ્ત કરવામાં આવી તેને લઈને વિપક્ષ દ્વારા મેયર ઓફિસ બહાર ધરણા કરવામાં આવ્યા.
Reporter: admin