સામગ્રીમાં 2 કપ પલાળી રાખી બાફેલા મગ, તેલ અને મીઠુ જરૂર પ્રમાણે,1 ચમચીજીરું, 1 ચમચી રાઈ, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણાજીરું, અડધી ચમચી હળદર, 1 ચમચી સમારેલી કોથમીર, 1 ચમચી લસણ - મરચાની પેસ્ટ, 1 વાડકી દહીં જરૂરી છે.
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી tema જીરું અને રાઈ નો વઘાર કરવો. હવે તેમાં લસણ - મરચાનો પેસ્ટઉમેરી સાંતળી લેવા. હવે તેમાં બાફેલાગ ઉમેરી બધા મસાલા ઉમેરી દેવા અને મોક્ષ કરી ધીમા ગેસ લર થવા દેવા. Tema જરૂરી પાણી ઉમેરી લેવું. હવે તેમાં દહીં ઉમેરી 5 મિનિટ સુધી ચઢવા દેવા. અને ત્યારબાદ ગેસ બન્ધ કરી સર્વ કરી લેવા. અને કોથમીર ભભરાવી દેવી.
Reporter: admin