News Portal...

Breaking News :

અવનવી વાનગી : ગોટા બનાવવાની રીત

2025-06-02 12:58:25
અવનવી વાનગી : ગોટા બનાવવાની રીત


સામગ્રીમાં 3 આખા મકાઈના ડોડા, 1 કપ ચણાનો લોટ, અડધો કપ દહીં, 1 ચમચી વાટેલા આદુ - મરચા, અડધી ચમચી હળદર, 3 ચમચી સમારેલી કોથમીર, 2 ચમચી કોપરાનું છીણ, 2 ચમચી ખાંડ, તેલ અને મીઠુ જરૂર પ્રમાણે જરૂરી છે.




ચણાના લોટમાં મકાઈ છીણીને ઉમેરવી. બધો મસાલો ઉમેરી ખીરું તૈયાર કરવું. ગોટાનો આકાર આપી ગરમ તેલમાં ગોટા ઉતારવા.

Reporter: admin

Related Post