News Portal...

Breaking News :

નિરવ જોષી તથા તેમના મિત્રો દ્વારા શ્રમિક પરિવારનાં બાળકોને તેમજ તેમના કુટુંબીજનોને ફટાકડાની ક

2024-11-03 14:25:18
નિરવ જોષી તથા તેમના મિત્રો દ્વારા શ્રમિક પરિવારનાં બાળકોને તેમજ તેમના કુટુંબીજનોને ફટાકડાની ક


વડોદરાના ખાસ જાણીતા કાર્યકર્તા તથા બી.જે.વાય.એમ.નાં વડોદરા શહેર યુવા મોરચાના સભ્ય એવા નિરવભાઈ જોષી તથા તેમના મિત્રો મનીષભાઈ તેમજ મેક્સભાઈ સુશીલભાઈ સાથે આજરોજ  જરૂરિયાત તથા શ્રમિક પરિવારનાં બાળકોને તેમજ તેમના કુટુંબીજનોને ફટાકડાની કીટ તેમજ મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું 


દિવાળીના પાવન અવસર પર જરૂરિયાત બાળકોને નિરવભાઈ જોષી,મનીષભાઈ, મેક્સ ભાઈ,દ્વારા સહાય પૂરી પાડી દિવાળી ની ઉજવણી કરવામાં આવી.

Reporter: admin

Related Post