શોભીતા અને નાગા ચૈતન્યના લગ્ન વિધિ પૂર્વક સંપન્ન થયાં છે, હૈદરબાદના પરિવારજનોની હાજરીમાં લગ્ન ધામધૂમથી સંપન્ન થયાં છે.જેના ફોટો સોશ્યિલ મીડિયા પર વાઇરલ થયાં છે.
આ લગ્નમાં પરિવારજનો તથા અંગત મિત્રોને ઇન્વાઇટ કર્યા હતા. નાગા ચૈતન્યએ શોભીતાને મંગળસૂત્ર પહેરાવતા તેની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. બનેને લગ્ન વિધિ પૂર્વક સંપન્ન થયાં જેમાં પરિવારજનોએ આશીર્વાદ આપ્યા હતા.નાગા ચૈતન્યના આ બીજા લગ્ન છે અગાઉ તે એક્ટર સમંથા રૂથ પ્રભુને છુટા છેડા આપી ચુક્યો છે. લગ્નની તસવીરો સોશ્યિલ મીડિયા પર શેર કરવામાં આવી છે.
Reporter: admin