મહાનગરપાલિકા નું 2026-27 નું ડ્રાફ્ટ બજેટ 7672.21 કરોડ ને સ્થાયીની મંજૂરી. કસ્થાયીમાં ચર્ચા બાદ 7672.71 કરોડ ને મજૂરી હવે સામાન્ય સભામાં આખરી મજૂરી માટે મોકલવામાં આવશે.
સી.સી.આપતા પહેલા મિલકતની આકારણી કરી વેરા વસૂલ કરવાનું ઠરાવવામાં આવે છે.વડોદરા મહાનગર પાલિકાના વેરા બિલમાં કયું આર કોડ ની સુવિધા ઉભી કરવાનો ઠરાવ. શહેરમાં અલગ અલગ જગ્યા એ પિંક ટોયલેટ તથા પિંક ફીડિંગ રૂમ બનાવવા સૂચન.
પાલિકામાં સ્પોર્ટ્સ પોલિસી લાગુ કરવા સૂચન આવનાર 3 વર્ષમાં સ્લમ ફ્રી સીટી બનાવવાનું પાલિકાનું આયોજન. નવા પાણીના સોર્સ ઊભા કરવા 800 કરોડ જેટલું ફંડ ફાળવાશે. 150 કરોડ ના ખર્ચે પાલિકા નું નવું બિલ્ડિંગ બનશે.
Reporter: admin







