કંબોડિયામાં ભારતીય નાગરિકોને બંધક બનાવી ત્રાસ ગુજારવાનામામલે વડોદરામાં સુભાનપુરામાં આવેલી વિશ્વમોહિની કોમ્પલેક્ષમાં આવેલ UES ઓફિસમાં દરોડા પાડ્યા હોવાની વિગતો મળી છે
વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને NIAની ટીમે મનીષ હીંગુ નામના શખ્સની ધરપકડ કરી છે.દિબાંશું શાહુ નામના વ્યક્તિને નોકરીની લાલચ આપી વિએતનામ મોકલ્યો હતો.ત્યાંથી કંબોડિયા મોકલી 35 થી વધુ દિવસો સુધી બંધક બનાવી રાખ્યો હતો ફરિયાદીએ આરોપી મનીષ હીંગુને લોન લઈ 1.50 લાખ રૂપિયા ફી પણ ચૂકવી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ પર લઈ જઈ હાલમાં આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.
Reporter: News Plus