ભરૂચ : પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની શારીરિક અશક્તિને કારણે આગળ જાહેરાતના થાય ત્યાં સુધી પૂજા દર્શન વગેરે કાર્યક્રમો બંધ રખાયા હોવાનું સાધુ અનિર્દેશદાસ (કોઠારી સ્વામી)એ જણાવ્યું છે.ઝાડેશ્વર BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરે મહંત સ્વામી મહારાજની 15 જૂનથી પધરામણી થઈ છે.