News Portal...

Breaking News :

એમ. એસ.યુનિ.ના સત્તાધીશોની વધુ એક લાલીયાવાડી સામે આવી

2024-12-06 11:53:30
એમ. એસ.યુનિ.ના સત્તાધીશોની વધુ એક લાલીયાવાડી સામે આવી


વડોદરા : મ.સ.યુનિ. પાસે 40 હજાર વિદ્યાર્થી માટે રમતગમતનું પેવેલીયન ગ્રાઉન્ડ છે. 


પેવેલીયન ગ્રાઉન્ડમાં લાઇટના અભાવથી સાંજ બાદ વિદ્યાર્થી રમી શકતા નથી. બાસ્કેટ બોલ, વોલીબોલ, ખો-ખો, કબડ્ડીના મેદાનમાં લાઇટ ન હોવાથી અંધારું થતા ગ્રાઉન્ડ પરથી વિદ્યાર્થીઓને કાઢી મૂકાય છે.લોન ટેનિસની લાઇટના પ્રકાશમાં વોલીબોલ રમવા ખેલાડીઓ મજબૂર છે.ફીઝીકલ એજયુકેશન ડાયરેકટર હરજીત કૌરનું નિવેદન આવ્યું છે. 


સાંજે 6.30 વાગ્યે વિભાગ બંધ થયા પછી રમવાની પરવાનગી આપવામાં આવતી નથી. સાંજે અંધારાના સમયે છોકરીઓની સુરક્ષા મહત્વની છે.આટલા મોટા પેવેલિયન ગ્રાઉન્ડમાં માત્ર બે સિક્યુરીટી સ્ટાફ છે.સિક્યુરીટી સ્ટાફ વધારવાની માંગણી પણ કરી છે. કોઇને રમવુ હોય તો સવારે આવી શકે છે સાંજે 6:30 સુધી રમી શકે છે

Reporter: admin

Related Post