મેંગો શ્રીખંડ બનવવા માટેની સામગ્રીમા 1 લીટર દૂધ, 1 ચમચી કોન્ફલોર, 250 ગ્રામ દરેલી ખાંડ, 2 ચમચી મિલ્ક પાવડર, 1 ચમચી મેંગો એસેન્સ, 2 કપ મેંગો ના ચિપ્સ, 2 ચમચી છાસ જરૂરી છે.
દૂધ ગરમ કરી તેને ઠંડુ કરો. હવે તેમાં મેળવણ ઉમેરી 5 કલાક ઢાંકી રાખો. હવે તેને પાતળા કપડાંમાં કાઢી બધું પાણી નિતારી લેવું.હવે તેને ચાડની થી ચાળી મેંગો પલ્પ ગાળી લેવું. હવે તેમાં એસેન્સ, મેંગો ચિપ્સ અને ખાંડ ઉમેરી મિક્સ કરી લેવું. માત્ર થોડા સમયમાં મેંગો શ્રીખંડ તૈયાર થઇ જશે.
Reporter: admin