આકાશમાંથી આગ વરસતી ગરમી થી લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. કેટલાક રાજ્યોમાં ગરમીની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. રાજ્ય ના કેટલાય શહેરોમાં તાપમાન 45 ડિગ્રીને પાર થઇ ગયું છે
.
આવામાં આપણે ગરમી થી બચવાં શુ કરી શકીએ.
. પ્રવાહી વધારે લેવું જોઈએ
. બપોર ના સમયે જરૂર ના હોય તો બહાર નીકળવાનું ટાડવું જોઈએ.
. પાણી વધારે પીવું જોઈએ. ઘરે થી નીકળતા પાણી સાથે રાખવું જોઈએ.
. નાના બાળકો અને વડીલો ને બહાર નીકળતા ટાડવા જોઈએ.
. કોટન કપડાં પહેરવા જોઈએ.
. જ્યુસ તથા લિક્વિડ વધારે લેવા જોઈએ.
. ખોરાક મા સ્વછતા રાખવી.
. ભીડભાડ વાળી જગ્યાએ જવું ટાળવું જોઈએ.
. કામ સિવાય બહાર નીકળવું ટાડવું જોઈએ.
Reporter: News Plus