વડોદરા : સયાજી બાગના 146 માં સ્થાપના દિવસથી ઉજવણીના ભાગરૂપે સયાજીબાગ ઝૂ માં નવીન પ્રાણીઓ રીંછ 1 વરૂ 1 જોડી, ઝરખ 1 જોડી, વાઈલ્ડ ડોગ 1 જોડી, શિયાળ 1 જોડી સહેલાઈનીઓ માટે જોવા માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે.

રૂ. 2.08 કરોડ નાં ખર્ચે સયાજીબાગ સ્થિત સાયન્સ પાર્ક અને સયાજી બાગમાં અપગ્રેડ થયેલ વિવિધ સાધનોનો લોકાપર્ણનો કાર્યક્રમ ગુજરાત સરકારના માનનીય મુખ્ય દંડક બાળકૃષ્ણ ખંડેરાવ શુકલ(બાળુ શુક્લ) તથા મેયર પિન્કીબેન સોનીના વરદ હસ્તે યોજવામાં આવ્યુ હતુ.







Reporter: admin