News Portal...

Breaking News :

સાઈબાબા મંદિર પાસે એક યુવાન પર તીક્ષણ હથિયારથી હુમલો

2025-01-08 13:00:11
સાઈબાબા  મંદિર પાસે એક યુવાન પર તીક્ષણ હથિયારથી હુમલો


વડોદરા : શહેરમાં સુભાનપુરા વિસ્તારમાં સાઈબાબા મંદિર પાસે એક યુવાન પર તીક્ષણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો.જેમાં ઇજાગ્રસ્ત યુવાન સારવાર પેટે હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો.


આઇ સી યુ માં યુવાનની સારવાર ચાલી રહી છે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ આરોપીઓ  અમદાવાદના છે અને ભોગ બનનાર પણ અમદાવાદનો રહેવાસી છે.સમગ્ર મામલો ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો જેના ભાગરૂપે ગોરવા પોલીસ સ્ટેશન પી.આઈ સહિત અધિકારીઓએ સીસીટીવી ફૂટેજના આધારે આધારની કાર્યવાહી હાથ ધરી હતી.ઘટના સ્થળે એફએસએલ ની ટીમ પહોંચી નમુના એકત્રિત કર્યા હતા.

Reporter: admin

Related Post