News Portal...

Breaking News :

હરણી લેક બોટ દુર્ઘટના કાંડ મુદ્દે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એચએસ પટેલ અને વિનોદ રાવ સામે કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી ગુજરાત હાઇકોર્ટનો હુકમ

2024-07-09 21:13:19
હરણી લેક બોટ દુર્ઘટના કાંડ મુદ્દે  તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એચએસ પટેલ અને વિનોદ રાવ સામે કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી ગુજરાત હાઇકોર્ટનો  હુકમ




 *વડોદરા હરણી લેક બોટ દુર્ઘટના કાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો હુકમ* 
 *તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એચએસ પટેલ અને વિનોદ રાવ સામે કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવા હુકમ* 
 *એક અધિકારી થઈ ગયા છે નિવૃત્ત જ્યારે બીજા અધિકારી શિક્ષણ સચિવ તરીકે ફરજ બજાવે છે* 



 *ઘટના માટે જવાબદાર કોઈને પણ છોડવામાં નહીં આવે તેવી સરકારે બતાવી હતી કટિબદ્ધતા* 
 *જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા રાજ્ય સરકાર કટિબધ હોવાનું એડવોકેટ જનરલે આપ્યું હતું નિવેદન* 
 *મેસર્સ કોટિયા પ્રોજેક્ટ પાસે જરૂરી ક્વોલિફિકેશન નહીં હોવા છતાં તે સમયના મ્યુનિસિપલ કમિશનરે જાતે જ પ્રોજેક્ટ ને મંજૂરી આપી હતી* 
 *સ્ટેન્ડિંગ કમિટી ની મંજૂરી પહેલા મળી નહોતી તેમ છતાંય કમિશનરે મંજૂરી આપી હોવાનું કોર્ટ નું અવલોકન* 
 



*આ બંને અધિકારીઓએ કાયદાથી વિપરીત નિર્ણયો લીધા હોવાનું પણ કોર્ટનું અવલોકન* 
 *આ બંને અધિકારીઓ સામે GAD વિભાગ કરશે કાર્યવાહી* 
 *કાર્યવાહી અંગે નો રિપોર્ટ હાઇકોર્ટમાં કરવાનો રહેશે રજૂ* 
 *12 જુલાઈએ આ કેસની થશે વધુ સુનાવણી*

Reporter: News Plus

Related Post