વડોદરામાં ૧૩ નો ભોગ લેનાર બોટ કાંડના પાંચ આરોપીને અંતે જામીન મળ્યા છે. બે મુખ્ય આરોપી સહિત પાંચ આરોપી આઠ માસ જેલ બહાર આવશે.. કોટિયા બંધુ અને પેટા કોન્ટ્રાક્ટરો ને હાઇકોર્ટે આપ્યા જામીન આપ્યા છે.૧૮ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ વડોદરા શહેરમાં બોટ દુર્ઘટના થઇ હતી.