News Portal...

Breaking News :

ઘરમાં હીટરના સોટ સર્કિટના કારણે આગ

2024-11-28 13:44:00
ઘરમાં હીટરના સોટ સર્કિટના કારણે આગ


વડોદરા : દિવાળીપૂરા ગાર્ડન પાસે એક ઘરમાં આગ લાગી હતી. ઘરમાં હીટરના સોટ સર્કિટના કારણે આગ લાગી હતી. ફાયરની ટીમ ઘટના સ્થળે આવીને આગને કાબૂમાં લીધી હતી.હિટરના કારણે પાણીના આરો મશીનમાં આગ લાગી હતી.

Reporter: admin

Related Post