વડોદરા : સૌથી મોટી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલમાં આજે રહેલી સવારે મહિલા સિક્યુરિટી ગાર્ડ સાથે બે ઇસમો દ્વારા છેડતી કરવાના આરોપ લગાવવામાં આવ્યા હતા

જે ઍક ઈશમ પકડાયો હતો તેને એસએસજી હોસ્પિટલમાં ચેકઅપ માટે લાવવામાં આવ્યો હતો. છેડતી કરતા દરમિયાન એક ઇશમ પબ્લિક દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેને રાવપુરા પોલીસને બોલાવી તેને સોપી દેવામાં આવ્યો હતો જ્યારે એક ઈશમ નાશી છૂટ્યો હતો ત્યારબાદ રાવપુરા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરી હતી

Reporter: admin