વડોદરા: તબીબો વિવિધ કાર્યક્રમ થકી હોસ્પિટલમાં સુવિધા આપે તેવી રજુઆત કરી રહ્યા છે.

આજે તબીબો દ્વારા થપ્પા મારી તેમજ મે ભી ચોકીદારનો કાર્યક્રમ આપ્યો હતો.તબીબો દ્વારા તબીબ પર થયેલ હુમલાને લઈ લાલ કલર થી માર્યા થાપા હતા.ssg હોસ્પિટલ માં સિક્યુરિટી મહેકમ પ્રમાણે ન હોવાથી ચોકીદારની ફરજ ડોક્ટરઓએ બજાવી હતી.

તબીબોની પૂરતી સેફ્ટી અને સુરક્ષા આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી.Ssgના તાત્કાલિક સારવાર વિભાગ માં તબીબો ચોકીદાર બની ઉભા રહ્યા છે.




Reporter: admin