News Portal...

Breaking News :

ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સના ગૌરવ પુરસ્કૃત ડિપાર્ટમેન્ટના પ્રાધ્યાપિકાઓનું સન્માન

2024-12-23 14:26:42
ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સના ગૌરવ પુરસ્કૃત ડિપાર્ટમેન્ટના પ્રાધ્યાપિકાઓનું સન્માન


વડોદરા : ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ, એમ.એસ. યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા ગૌરવ પુરસ્કૃત ડિપાર્ટમેન્ટના પ્રાધ્યાપિકાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. 


ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ ફેકલ્ટી ઓફ પફોર્મિંગ આર્ટસ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સના ત્રણ પ્રાધ્યાપિકાગ ડોક્ટર  ડોક્ટર સ્મૃતિ વાઘેલા ડોક્ટર અમી પંડ્યા અને ડોક્ટર પ્રીતિ દામલે જેઓને ગૌરવ પુરસ્કાર મળેલ છે.તે સાથે ડોક્ટર અમી પંડ્યા જેઓને 2024 વર્ષનું શક્તિ એચિવમેન્ટ એવોર્ડ મળેલ છે 


આ બધાનું ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ દ્વારા તારીખ 23 12 2024 સવારે 9:30 કલાકે કોન્સર્ટ હોલમાં કાર્યક્રમ યોજી સન્માન કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ફેકલ્ટી ઓફ પફોર્મિંગ તેમજ ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સના હેડ પ્રોફેસર ડોક્ટર ગૌરાંગ ભાવસાર પણ ઉપસ્થિત રહ્યા અને ડિપાર્ટમેન્ટના અન્ય પ્રધ્યાપકો તેમજ બધા જ વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા.

Reporter: admin

Related Post