વડોદરા :આજે દેશ સાથે વડોદરા શહેર દેશપ્રેમના રંગમાં રંગાયું છે.

વડોદરાનું પૌરાણિક અને ઐતિહાસિક ગાયકવાડી શાસનના 350 વર્ષ જુના બહુચરાજી મંદિર ખાતે માતાજીને તિરંગા આભૂષણોનો શણગાર કરવામાં આવ્યો હતો,માઈ ભક્તિ સાથે આજે માં બહુચરાજી માતાના મંદિરે દેશભક્તિનો પણ સુંદર સમન્વય થયો હતો.મોટી સંખ્યામાં ભક્તોએ મંદિરમાં દર્શન કરી દેશપ્રેમમાં અભિભૂત થયા હતા.



Reporter: admin