તારીખ ૧૯/૭/૨૪ સમય સવારે ૧૧.૩૦ થી ૧૨.૪૫ સીએચ પંચામૃત ગોત્રીમા પ્રસ્તુતિઓ અને પ્રવચનો દ્વારા વ્યસન શું છે? યુવાનો અને બાળકો તેમાં કેવી રીતે ફસાઈ જાય છે? આને કેવી રીતે ટાળવું? વ્યસનથી કેવી રીતે બચી શકાય અને યુવા શક્તિને સાચી દિશા ધારા બતાવી
સ્વયંમની શક્તિને રચનાત્મક કાર્યો સાથે રાષ્ટ્રના સૃજનના કર્યોમા જોડવાની વાત સમજાવતા ૩૫૦ વિદ્યાર્થીઓ અને સમગ્ર શિક્ષકગણ પ્રિન્સીપાલ સહિત સૌ સાથે મળીને વ્યસન થી દુર થવા ના દ્રઢ સંકલ્પોને ધારણ કર્યો હતા સાથે ચિંતન શ્રેષ્ઠ બને માટે નિઃશુલ્ક સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Reporter: admin