વડોદરા શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ખૂનની કોશિશ ના નોંધાયેલા ગુનામાં સંડોવાયેલા આરોપી સદ્દામ યુસુફ શેખને બાતમીદારથી મળેલ બાતમી આધારે નેશનલ હાઇવે ગોલ્ડન ચોકડી ખાતેથી વડોદરા શહેર ડીસીબી શાખા એ શોધી કાઢ્યો છે ગુનામાં સંડોવાયેલા ઇસમની પૂછપરછ દરમ્યાન સદ્દામ યુસુફ શેખ છેલ્લા સાત મહિનાથી પોતાની ધરપકડ ટાળવા સારું નાસતો ફરતો હતો. પકડાયેલા ગુનેગારને જે.પી.રોડ પોલીસ સ્ટેશનને સોંપવામા આવેલ છે.
જે.પી.રોડ પો.સ્ટે.માાં આ ખૂન ની કોશીષના ગુના ની ફરીયાદ જોતા આ કામના ફરીયાદીશએ આરોપી (૧) યુસુફ ઉર્ફે કડીયો શેખ (૨) અર્શદ ઉર્ફે બાપુ તથા અન્ય ત્રણ ઇસમ સામે ફરીયાદ આપેલી હતી. ફરીયાદીના માસીના દીકરાને આરોપી યુસુફ ઉર્ફે કડીયા શેખ પાસેથી લેવાના બાકી નીકળતા રૂપીયા ત્રીસ લાખ બાબતે વાતચીત કરવા માટે યુસુફ કડીયાના મકાન પાસે ગઇ તા.૦૪/૧૦/૨૦૨૩ ના રોજ ફરીયાદી બેસેલ હતા તે સમયે સવારના પાચ વાગ્યાના અરસામા ચાર ઇસમો આવી તેમાથી ત્રણ ઇસમો ફરીયાદી પાસે આવી એક ઇસમે છરી કાઢી ફરીયાદીનુમોત નીપજાવવાનો ઇરાદો રાખી ફરીયાદીના ગળા ઉપર છરી મુકતા ફરીયાદી તે ઇસમનો હાથ પકડવા જતા ત્યારે તે ઇસમે ધમકી આપતા જણાવેલ કે,” કુછ ભી બોલના મત વરના કાટ ડાલુગા ” તેમ જણાવેલ અને તે વખતે આરોપી યુસુફ ઉફે કડીયાએ તે વખતે ફરીયાદીના ગળા ઉપર છરી રાખેલ ઇસમને જણાવેલ કે “અર્ષદ બાપુ અગર જ્યાદા હોશીયારી કરે તો ઇસકો કાટ દેના મે બેંઠા હુસબ સંભાલ લૂંગા તેમ જણાવી યુસુફ ઉફે કડીયો તેની કહી ત્યાથી ભાગી ગયો હતો.
અર્ષદ બાપુ નામના ઇસમે આ યુસુફ ઉફે કડીયો જતો નહી રહે ત્યા સુધી ફરીયાદીને મારી નાખવાના ઇરાદે ફરીયાદીના ગળા ઉપર છરી રાખી જાનથી મારી નાાંખવાની ધમકી આપી ગુનો કર્યો હતો.ગનુ ો કરેલ. હાલ પકડાયેલ આરોપી સદ્દામ આરોપી યુસુફ કડિયા નો પુત્ર થાય છે આ આરોપી યુસુફ સદ્દામ શેખની સંડોવણી જણાતા આ આરોપી ધરપકડ ટાળવા સારૂ ફરાર થઇ જઇ નાસતો ફરતો હતો.
Reporter: News Plus