News Portal...

Breaking News :

છત્રપતિ શિવાજી સહકારી મંડળી દ્વારા સભાસદોના બાળકો માટે રાહત દરે ચોપડા વિતરણ

2025-04-08 13:55:47
છત્રપતિ શિવાજી સહકારી મંડળી દ્વારા સભાસદોના બાળકો માટે રાહત દરે ચોપડા વિતરણ


વડોદરા:  શહેર બરાનપુરા વિસ્તારમાં આવેલા છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા દર વર્ષે સભાસદોના બાળકો માટે રાહત દરે ચોપડા વિતરણ કરવાનું આયોજન કરવામાં આવતું હોય છે. 


ત્યારે આ વર્ષે પણ સભાસદોના બાળકોને અભ્યાસમાં સરળતા અને ઓછા ખર્ચે સરસ નોટબુકો મળી રહે તે હેતુથી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા આ વર્ષે પણ તારીખ 8 એપ્રિલ 2025 થી નોટબુક વિતરણ કરવામાં આવ્યું આ અભિયાનમાં સવારના બાળકો ને અભ્યાસ માં મદદરૂપ થાય તે માટે સ્ત્રી છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડ દ્વારા આ વર્ષે પણ ખૂબ જ ઉત્તમ કોલેટીના પેજ ની નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. 


નોટો વિતરણ કાર્યક્રમ દરમિયાન આવેલા સવાસદ એ છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના ઉમદા કાર્યને વખાણીયા હતા તેઓ છેલ્લા 40 વર્ષથી આ બેંકના સભાસદ છે અને તેઓ તેમના પૌત્ર પૌત્રીઓ માટે છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડ તરફથી આપવામાં આવતા નોટબુક તેઓના બાળકો માટે મેળવતા હોય છે સાથે તેઓના બાળકો ને નોટબુક પાછળ આપેલા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ના વિચાર મંથનો ને વાંચી તેવો અભ્યાસમાં પ્રેરણા મળે છે.

Reporter: admin

Related Post