News Portal...

Breaking News :

જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી નો 547મો પ્રાદુરભાવ ઉત્સવ તારીખ 4 મે 2024 શનિવાર ના રોજ પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી ની અધ્યક્ષતામાં વ્રજધામ આધ્યાત્મિક સંકુલ, માંજલપુર ખાતે ઉજવાશે અને પ્રસિદ્ધ ગાયક કલાકાર સચિન લીમયે દ્વારા ભક્તિ સંગીત સંધ્ય

2024-05-03 18:52:01

વલ્લભાચાર્યજી મહાપ્રભુજી નો 547 માં પ્રાદુરભાવ ઉત્સવ વ્રજધામ આધ્યાત્મિક સંકુલ માંજલપુર ખાતે યોજાશે જેમાં શ્રી ઠાકોરજી ને બપોરે 12:30 કલાકે રાજભોગ દર્શનમાં તિલક અને પલના ના દર્શન થશે સાંજે 6:00 કલાકે ઉત્સવ સભા તથા સાંજે 7:30 કલાકે શ્રી ઠાકોરજી સુખાર્થે ભવ્ય પુષ્પ સાગરમાં પુષ્પ વિતાન નો મનોરથ ના દર્શન હજારોની સંખ્યામાં વૈષ્ણવોને લાભ પ્રાપ્ત થશે. સચિન-અશિતા લીમયે ના વૃંદ દ્વારા શ્રીકૃષ્ણ ભક્તિ ગીતોની રમઝટ બોલાવશે ભક્તિ સંગીત સંધ્યાના કાર્યક્રમ બાદ વૈષ્ણવાચાર્ય પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી ના આશીર્વાદ નો પણ લાભ વૈષ્ણવોને પ્રાપ્ત થશે. આ સમગ્ર આયોજનમાં શ્રી ઠાકોરજી મનોરથ મુખ્ય સેવાર્થી દુધીબેન રાખોલીયા, રમેશભાઈ તથા વર્ષાબેન રાખોલીયા, વિશ્વા, કોષા, રુહી રાખોલીયા (Sandiego યુ.એસ.એ), ઉત્સવ સભા ના મનોરથી જયશ્રીબેન રાડિયા, દેવયાનીબેન પટેલ, રેખાબેન તથા કલ્પેશભાઈ પોપટ, પ્રતિભાબેન લાખાણી (યુકે), તેમજ ભોજન પ્રસાદી મનોરથી કલ્પેશભાઈ શેઠ તથા અશેષભાઈ ઠક્કર એ સેવા પ્રદાન કરી છે.

...

...

Reporter: News Plus

Related Post