વડોદરા :ભાજપ ના કાઉન્સિલર ભૂમિકા રાણાના પિતા ફરી વિવાદમાં આવ્યા છે.

અરજદારે કાઉન્સિલર પિતા નરેશ રાણા સાથે ઝપાઝપી કરી હતી.એક અરજદાર નરેશ રાણા ની દુકાને આવ્યો હતો. વારંવાર એક અરજી લઇ કેમ આવે છે તેમ નરેશ રાણા એ કહ્યું હતું.અરજદારે કહ્યું હતું કે, કાઉન્સિલર નો પિતા છે એટલે રોફ મારે છે તેમ કહેતા નરેશ રાણા ઉશકેરાયા હતા.અને અરજદાર સાથે કરી ઝપાઝપી કરવા આવ્યો હતો.


Reporter: admin