વડોદરા : બરોડા બાર એસોસિયનની ચૂંટણી જુદા જુદા 18 હોદ્દા માટે બરોડા બાર એસોસિએશન ની ચૂંટણી તારીખ 20 ડિસેમ્બરેના રોજ યોજાશે.

ત્યારે આજે ફોર્મ ભરવાના છેલા દિવસે ઉમેદવારોએ વિવિધ કેટેગરીમાં ફોર્મ ભર્યા હતા.બરોડા બાર એસોસિએશનની ચૂંટણી ચૂંટણી તારીખ 20 ડિસેમ્બરે ના રોજ યોજાશે આ ચૂંટણી બેલેટ પેપરથી યોજાશે.બરોડા બાર એસોસિયેશનના પ્રેસિડેન્ટથી લઈ મેનેજિંગ કમિટીના મેમ્બરની ચૂંટણી તારીખ.20 ડિસેમ્બરે ના રોજ યોજાશે.બરોડા બાર એસોસિયશને 18 હોદ્દા માટે 20 ડિસેમ્બરે ચૂંટણીની જાહેરાત કરી હતી. મતદારોનું લિસ્ટ 26 નવેમ્બરે બહાર પડ્યું હતું અને આ ચૂંટણીમાં કુલ 3000 લોકો મતદાન માટે એલેજીબલ થયા છે.

ત્યારે હોદ્દાઓ માટે ચૂંટણી યોજાશે ત્યારે પ્રેસિડેન્ટ,વાઇસ પ્રેસિડેન્ટ,જનરલ સેક્રેટરી,જોઈન્ટ સેક્રેટરી, ટ્રેઝરર, લાઇબ્રેરી-સેક્રેટરી, મેનેજિંગકમિટીચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા તારીખ.2થી 6 ડિસેમ્બર સુધી ફોર્મ ભરવાનું 10 ડિસેમ્બરે ફોર્મ પરત લેવાનું તારીખ.11 ડિસેમ્બર ફાઈનલ કેન્ડીડેટ લિસ્ટ જાહેર. કરાશે તારીખ. 20 ડિસેમ્બરે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે..દરેક હોદ્દાના મત ગણતરી બાદ ચૂંટણીના પરિણામ જાહેર કરાશે. 18 હોદ્દામાંથી મેમ્બર ઓફ મેનેજિંગ કમિટીમાં 2 બેઠક મહિલાઓ માટે અનામત રખાઈ છે.ત્યારે ઉપપ્રમુખ જોઈન સેક્રેટરી,જનરલ સેક્રેટરી માટે ના ફોર્મ ભર્યા હતા..




Reporter: admin