તુલસીનો રસ બને તેટલો વધુ પીવો.
- ગાજરનો રસ પીવાથી શરીરમાં પચ્યા વગરનો કચરો, ઝેરી તત્વો અને નુકશાનકર્તા પદાર્થો શરીરમાંથી બહાર નીકળી જાય છે.
- અર્ધો તોલો વાટેલી રાઈ અને અર્ધો તોલો મીઠુ ગરમ કરી પાણીમાં પીવાથી ઉલટી થઇ બગાડ નીકળી જાય છે.
એકથી પાંચ તોલા જેટલું મીઠુ પાણીમાં મેળવીને પીવાથી તાત્કાલિક ઉલટી થઇ નકામો બગાડ નીકળી જાય છે.
Reporter: admin