- કોઈપણ જાતનો તાવ આવ્યો હોય તો બે ચમચી મીઠુ ગરમ પાણીમાં દિવસમાં ત્રણવાર લેવાથી તાવ ઉતરી જાય છે.
- ફુદીનો આંઉં આદુનો ઉકાળો પીવાથી તાવ ઉતરી જાય છે.
- સતત તાવ પગના તળિયા પર ઘી ઘસવાથી તાવ ઉતરી જાય છે.
- લસણની કળી પાંચથી દસ ગ્રામ કાપીને તલનું તેલ કે ઘી માં સાંતળીને સિંધવ ભભરાવી ખાવાથી તાવ મટે છે.
- તુલસી અને સૂરજમુખીના પાન વાટીને તેનો રસ પીવાથી બધી જાતના તાવ મટે છે.
- ડુંગળીનો રસ પીવાથી તાવ મટી જાય છે.
- તુલસીના પાન, અજમો અને સૂંઠનું ચૂર્ણ સરખે ભાગે લઇ તેમાં મધ નાખી લેવાથી તાવ માટે છે.
- ફુદીનો અને તુસલીનો ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે.
- વરિયાળી અને ધાણાનો ઉકાળો કરી પીવાથી પિત્તનો તાવ મટે છે.
Reporter: admin







