લીબુંના ફાયદા : ફાયબર અને વિટામિન સી થી ભરપૂર લીબું શરીર માટે ગુણકારી છે.જેના કારણે વજન ઝડપથી ઉતરે છે. સાથે ફેટ બર્ન થાય છે.
આદુના ફાયદા : આદુ વજન ઉતારવા માટે ગુણકારી છે.આદુ પાચનતંત્રને મજબૂત બનાવે છે.સાથે મેટાબોલીઝમ સિસ્ટમને ફાસ્ટ કરે છે.લવિંગના ફાયદા : લવિંગ પાચનતંત્ર સુધારે છે અને મેટાબોલીઝમને તેજ કરે છે જેથી વજન ઉતરે છે
Reporter: admin